બારશીંગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બારશીંગું

નપુંસક લિંગ

  • 1

    એક જાતનું હરણ.

મૂળ

બાર+शृंग; સર૰ हिं. बारहसिंगा