બારસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બારસ

સ્ત્રીલિંગ

  • 1

    બારમી તિથિ; દ્વાદશી.

મૂળ

सं. द्वादश; प्रा. बारस = ૧૨મું