બારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બારી

સ્ત્રીલિંગ

  • 1

    હવા અજવાળા માટે (મકાનની ભીંતમાં) કરાતું બાકું.

  • 2

    નાનું બારણું.

  • 3

    લાક્ષણિક છટકવાનું બારું; બહાનું.

મૂળ

દ્વાર, બાર