બારીક ની ગુજરાતીમાં વ્યાખ્યા

બારીક

વિશેષણ

 • 1

  ઝીણું; સૂક્ષ્મ.

 • 2

  પાતળું (જેમ કે, સૂતર, કપડું).

 • 3

  કદમાં નાનું (જેમ કે, સોપારી, દાણો ઇ૰).

 • 4

  લાક્ષણિક કટોકટીનું; અગત્યનું.

મૂળ

फा.