બારોબાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બારોબાર

ક્રિયાવિશેષણ

  • 1

    પરભારું; લાગલું જ; વગર પૂછ્યે કે કહ્યે કર્યે.

મૂળ

બાર=બારણું પરથી?