બાર બાપની વેજા ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાર બાપની વેજા

  • 1

    એક એકથી જુદા મતના-પરસ્પર મેળ ન ખાય એવા માણસોનો સમૂહ; જેમાં બધા હક કરનારા હોય પણ કામ કરનાર કોઈ ન હોય.