બારે મેહ વરસવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

બારે મેહ વરસવા

  • 1

    ભારે વરસાદ થવો.

  • 2

    સર્વ પ્રકારે રિદ્ધિસિદ્ધિ પ્રાપ્ત થવી.