બાલ્કની ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાલ્કની

સ્ત્રીલિંગ

  • 1

    છજું; જરૂખો.

  • 2

    નાટકશાળા ઇ૰માં છજા જેવું (પ્રેક્ષકો માટે) ખાસ સ્થાન.

મૂળ

इं.