બાલગોપાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાલગોપાલ

પુંલિંગ

  • 1

    ગોવાળનો છોકરો.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    શ્રીકૃષ્ણ.