બાલબુદ્ધિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાલબુદ્ધિ

વિશેષણ

  • 1

    બાળક જેવું નાદાન કે હઠીલું.

સ્ત્રીલિંગ

  • 1

    બાળક જેવી હઠ.

  • 2

    બાળકની કાચી બુદ્ધિ.