બાલવીર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાલવીર

પુંલિંગ

  • 1

    સ્કાઉટ; મુખ્યત્વે છોકરાંઓની તાલીમ માટે રચાયેલા, એ નામના એક સંઘનું માણસ.