ગુજરાતી

માં બાલાની 2 મુખ્ય વ્યાખ્યા છે: બાલા1બાલાં2

બાલા1

સ્ત્રીલિંગ

 • 1

  છોકરી.

 • 2

  (૧૬) વર્ષની અંદરની સ્ત્રી.

મૂળ

सं.

ગુજરાતી

માં બાલાની 2 મુખ્ય વ્યાખ્યા છે: બાલા1બાલાં2

બાલાં2

નપુંસક લિંગ બહુવયન​

 • 1

  ડાફરિયાં; ફાંફાં.

 • 2

  આલાંબાલાં; બહાનાં.