બાલાશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાલાશ

સ્ત્રીલિંગ

  • 1

    સંભાળ; બરદાસ્ત (બાલાશ કરવી, બાલાશ રાખવી, બાલાશ લેવી).

મૂળ

फा. बालाइश=વધવું; મોટા થવું તે