બાલાશી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાલાશી

સ્ત્રીલિંગ

  • 1

    સંભાળ; બરદાસ્ત (બાલાશી કરવી, બાલાશી રાખવી, બાલાશી લેવી).

મૂળ

फा. बालाइश =વધવું; મોટા થવું તે