બાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાળ

વિશેષણ

  • 1

    ઉંમરમાં નાનું.

  • 2

    નાદાન; છોકરવાદ.

પુંલિંગ

  • 1

    છોકરો.

નપુંસક લિંગ

  • 1

    બાળક.

મૂળ

सं.