બાળદિન ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાળદિન

પુંલિંગ

  • 1

    બાળપર્વ તરીકે ઊજવાતો જવાહરલાલ નહેરુનો જન્મદિવસ-૧૪ નવેમ્બર.