બાળપોથી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાળપોથી

સ્ત્રીલિંગ

  • 1

    બાળકને વાંચતાં શીખવવા માટેનું પ્રથમ પુસ્તક.

  • 2

    લાક્ષણિક કોઈપણ વિષયનું પ્રાથમિક જ્ઞાન આપનાર પુસ્તક.