બાળબોધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાળબોધ

વિશેષણ

  • 1

    બાળકોને બોધ આપવા જેવું.

  • 2

    ઝટ સમજાય તેવું.

સ્ત્રીલિંગ

  • 1

    દેવનાગરી લિપિ.