બાળભોગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાળભોગ

પુંલિંગ

  • 1

    સવારની પૂજા પછી ઠાકોરજીને ધરાવાતી પ્રસાદી.