બાળમાનસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાળમાનસ

નપુંસક લિંગ

  • 1

    બાળકનું માનસ-મનોવ્યાપાર વગેરે; 'ચાઇલ્ડ-સાઇકૉલૉજી'.