બાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    બળે એમ કરવું; લગાડવું.

  • 2

    લાક્ષણિક -થી કંટાળીને દૂર કરવું કે ગમે તેમ કરી પતવવું કે બાજુએ કરવું.

મૂળ

જુઓ બળવું; તેનું પ્રેરક