બાળા ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાળા

સ્ત્રીલિંગ

  • 1

    છોકરી.

  • 2

    (૧૬) વર્ષની અંદરની સ્ત્રી.

મૂળ

सं.