બાળાવર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાળાવર

પુંલિંગ

  • 1

    બાળક ઉંમરનો વર.

મૂળ

બાળ+વર