બાવડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાવડું

નપુંસક લિંગ

  • 1

    ખભા અને કોણી વચ્ચેનો ભાગ.

મૂળ

सं. बाहु; સર૰ म. बावटा