બાવન ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાવન

વિશેષણ

  • 1

    પચાસ વત્તા બે.

મૂળ

प्रा. बावन्न (सं. द्वापज्चाशत्)

પુંલિંગ

  • 1

    બાવનનો આંકડો કે સંખ્યા; '૫૨'.