બાવની ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાવની

સ્ત્રીલિંગ

  • 1

    બાવનનો સમુદાય.

  • 2

    ગુજરાતી મૂળાક્ષરો.

  • 3

    શરૂઆતમાં ક્રમસર ગુજરાતી મૂળાક્ષરોવાળા બાવન શ્લોકનો સમૂહ.