બાવરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાવરું

વિશેષણ

  • 1

    બેબાકળું.

  • 2

    પાગલ; ઘેલું.

મૂળ

प्रा. बाउल (सं. व्याकुल); સર૰ हिं., म. बावरा