ગુજરાતી

માં બાવલુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: બાવલું1બાવલું2

બાવલું1

નપુંસક લિંગ

 • 1

  પૂતળું.

 • 2

  [?] બાઉલું; અડણ.

 • 3

  સુરતી ચિત્ર.

મૂળ

दे. बाउल्लिया

ગુજરાતી

માં બાવલુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: બાવલું1બાવલું2

બાવલું2

નપુંસક લિંગ

 • 1

  પશુનો આંચળવાળો અવયવ.