બાવા આદમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાવા આદમ

  • 1

    ઘણો વૃદ્ધ પુરુષ.

  • 2

    મૂળ પુરુષ (ખ્રિસ્તી માન્યતા પ્રમાણે).