બાવીશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાવીશ

વિશેષણ

  • 1

    વીસ વત્તા બે.

પુંલિંગ

  • 1

    બાવીસનો આંકડો કે સંખ્યા; '૨૨'.

મૂળ

प्रा. बावीस, सं. द्वाविंशति