બાવો નાચ્યો એટલે બોદલી નાચી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાવો નાચ્યો એટલે બોદલી નાચી

  • 1

    એકે કર્યું એટલે બીજાએ કર્યું; મોટાએ કર્યું એટલે નાનાએ કર્યું; દેખાદેખી કરવું તે.