બાષ્પ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાષ્પ

નપુંસક લિંગ

  • 1

    બાફ; વરાળ.

  • 2

    ધુમ્મસ.

  • 3

    આંસુ.

મૂળ

सं.