બાસ્કેટ-બૉલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાસ્કેટ-બૉલ

પુંલિંગ

  • 1

    પાંચ પાંચ ખેલાડીઓની બે ટીમ વચ્ચે રમાતી, ઊંચે લટકાવેલી બાસ્કેટમાં દડો નાંખી ગોલ કરવાની એક રમત.

  • 2

    તે રમતમાં વપરાતો વિશિષ્ટ પ્રકારનો દડો.

મૂળ

इं.