બાસઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાસઠ

વિશેષણ

  • 1

    સાઠ વત્તા બે.

પુંલિંગ

  • 1

    બાસઠનો આંકડો કે સંખ્યા; '૬૨'.

મૂળ

प्रा. बासट्ठि ( सं. द्वाषष्टि)