ગુજરાતી

માં બાસુંદીની 2 મુખ્ય વ્યાખ્યા છે: બાસુંદી1બાસૂદી2

બાસુંદી1

સ્ત્રીલિંગ

  • 1

    ઉકાળીને કરાતી દૂધની એક વાની.

મૂળ

સર૰ म.; हिं. बसौंधी

ગુજરાતી

માં બાસુંદીની 2 મુખ્ય વ્યાખ્યા છે: બાસુંદી1બાસૂદી2

બાસૂદી2

સ્ત્રીલિંગ

  • 1

    ઉકાળીને કરાતી દૂધની એક વાની.

મૂળ

સર૰ म.; हिं. बसौंधी