બાહુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાહુ

પુંલિંગ

  • 1

    બાવડું.

  • 2

    હાથ.

  • 3

    ગણિતશાસ્ત્ર​
    આકૃતિની બાજૂ.

મૂળ

सं.