બાહ્યાંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાહ્યાંગ

નપુંસક લિંગ

  • 1

    બહિરંગ; બહારનું; અંતરંગ નહિ તેવું.

  • 2

    કોઈ પણ વિધિનો પ્રારંભનો ભાગ.

  • 3

    બહારનો અવયવ; બહારનું સ્વરૂપ.

મૂળ

+અંગ