બાહ્યાંતર્લાપિકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાહ્યાંતર્લાપિકા

સ્ત્રીલિંગ

  • 1

    બહિર્લાપિકા અને અંતર્લાપિકા બંને હોય તેવો ઉખાણો (એક જાતનું ઉખાણો, જેના જવાબનો શબ્દ તેની પોતાની અંદર સમાયેલો ન હોય) (અંતર્લાપિકાથી ઊલટું).

મૂળ

+अंतर्लापिका