બાહુક ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાહુક

પુંલિંગ

 • 1

  વાંદરો.

 • 2

  ગટિયો-વરવો-બિહામણો માણસ.

મૂળ

सं.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  કર્કોટકે કરડયા પછી નળે ધારણ કરેલું નામ.

 • 2

  લાક્ષણિક બાહુક જેવું-બાઘું માણસ.