બિંદુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બિંદુ

નપુંસક લિંગ

 • 1

  ટીપું; ટપકું.

 • 2

  મીડું.

 • 3

  નાટકમાં અવાંતર કથાનું બીજ.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  સંગીતનો એક અલંકાર.