બિગડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બિગડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    +બગડવું; કથળવું; વણસવું; ખરાબ થવું.

  • 2

    ભ્રષ્ટ થવું.

  • 3

    અણબનાવ હોવો કે થવો.

મૂળ

बिगडना; म. बिधडणें