બિગબૅન્ગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બિગબૅન્ગ

પુંલિંગ

  • 1

    મહાવિસ્ફોટ; આશરે ૧૫અબજ વર્ષ પહેલાં થયેલો પ્રલયકારી વિસ્ફોટ, જેમાંથી વિશ્વનું તમામ દ્રવ્ય અને વિકિરણ પેદા થયું હોય એવો અંતરિક્ષવિજ્ઞાનનો એક મત.

નપુંસક લિંગ

મૂળ

इं.