બિગાડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બિગાડ

પુંલિંગ

 • 1

  બગાડ; નુકસાન; ખરાબી.

 • 2

  વિકાર; સડો.

 • 3

  અણબનાવ.

 • 4

  ભ્રષ્ટતા.

મૂળ

हिं.; સર૰ म. विघाड