બિછાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બિછાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પાથરવું.

મૂળ

सं. वि+छादय; સર૰ हिं. बिछाना, म. बिछबणें