બિંદડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બિંદડી

સ્ત્રીલિંગ

  • 1

    ટપકું.

  • 2

    બેંગી; સીવેલી નાની પોટલી (ટપાલમાં મોકલવાની).

મૂળ

જુઓ બિંદી