ગુજરાતી માં બિનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

બિન1બિન2

બિન1

અવ્યય

  • 1

    વિણ; વિના.

  • 2

    સમાસમાં પૂર્વપદ તરીકે નિષેધ કે અભાવ સૂચવે છે.

મૂળ

સર૰ हिं., म. सं. विना, प्रा. विणा

ગુજરાતી માં બિનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

બિન1બિન2

બિન2

પુંલિંગ

  • 1

    દીકરો (કોનો દીકરો એ કહેવા માટે પ્રાયઃ (ફારસીની રીતે) આ વપરાય છે. જેમ કે, હરિલાલ છગનલાલ બિન કૃષ્ણદાસ; મહમદ બિન કાસિમ).

મૂળ

फा.