બિનઅમલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બિનઅમલ

પુંલિંગ

  • 1

    (કાયદાથી) અમલ કરવો જોઈએ ને ન થાય તે; 'નૉન-ફીઝન્સ'.