બિનધાસ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

બિનધાસ્ત

વિશેષણ

  • 1

    ધાસ્તી વગરનું; નિર્ભય.

  • 2

    બેફિકર; નિશ્ચિંત.

  • 3

    લાક્ષણિક ધૃષ્ટ.