બિંબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બિંબ

નપુંસક લિંગ

 • 1

  જેનું પ્રતિબિંબ પડયું હોય તે.

 • 2

  સૂર્યચંદ્રનું મંડળ.

 • 3

  ઘિલોડું.

 • 4

  છાયા; પ્રતિમા.

મૂળ

सं.

બિંબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બિંબ

નપુંસક લિંગ

 • 1

  ઇમેજ; ચિત્ર; મૂર્તિ; પ્રતિમા.

 • 2

  બિમ્બ.

 • 3

  પ્રતિબિંબ.

 • 4

  પ્રતિરૂપ; પ્રતિકૃતિ.

 • 5

  ધારણા; ભાવના; કલ્પના.

 • 6

  કલ્પન.

 • 7

  મૂર્તિરૂપ.

 • 8

  રૂપક કે ઉપમા.

 • 9

  સજીવ ચિત્રણ.

મૂળ

सं.