બિબ્બોક ની ગુજરાતીમાં વ્યાખ્યા

બિબ્બોક

પુંલિંગ

  • 1

    એક કામચેષ્ટા-ગમતાં છતાં અગમો કે અનાદર યા છણકો બતાવવો તે.

મૂળ

सं.